Sunday 9 July 2017

Free Self-Banking Training Rajkot City July to August 2017

FREE Workshop

Self-Banking Training

સુરક્ષા સેતુ સોસાયટી પોલીસ કમિશનર રાજકોટ શહેર, અંતર્ગત જ્ઞાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા શ્રી ઉમેશભાઈ સુજાન અને શ્રી યોગેશભાઈ રામાણીના હસ્તે જરૂરીયાતમંદ યુવાનો તથા મહિલાઓ માટે નિઃશુલ્ક સેલ્ફ બેન્કિંગ ટ્રેનીંગ વર્કશોપનું જુલાઈ-ઑગસ્ટ ૨૦૧૭માં આયોજન.

ટ્રેનીંગમાં અલ્પતમ શૈક્ષણિક લાયકાત ૧૦ ધોરણ પાસ છે. ટ્રેનીંગમાં વય મર્યાદા અલ્પતમ ૧૮ વર્ષ પૂર્ણ થયેલ હોવી જોઈએ. ઉમેદવારોએ આધાર કાર્ડ, બેંક પાસબુકનું પ્રથમ પાનું, છેલ્લી શૈક્ષણિક લાયકાતની માર્કશીટની નકલ અને પાસપોર્ટ સાઈઝનો ફોટો ફરજિયાતપણે જમા કરાવાના રેહશે. તમામ નોધાયેલ ઉમેદવારોને બેન્કિંગ ટ્રેનીંગની કીટ આપવામાં આવશે. ટ્રેનીંગના અંતમાં પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવાની રહેશે અને પરીક્ષા ઉતીર્ણ કરીને સર્ટિફિકેટ મેળવી શકશે.

સેલ્ફ બેન્કિંગ ટ્રેનીંગના કૌશલ્ય દ્વારા પ્રગતિ કરવા માંગતા ઉમેદવારોએ ફોર્મ અને ઉપરોક્ત જરૂરી ડૉક્યુમન્ટ જ્ઞાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રેનીંગ કેન્દ્ર ૩ ન્યુ મેઘાણીનગર સહકાર મેઈન રોડ રાજકોટ ૩૬૦૦૦૨ ખાતે સવારે ૦૯:૦૦ થી ૧૧:૦૦ અને સાંજે ૦૪:૦૦ થી ૦૬:૦૦ માં જમા કરાવવા વિનંતી.ટ્રેનીંગની માહિતી વોટશઅપમાં મેળવવા માટે તમારું નામ લખી આ નંબર ૯૦૯૯૬૬૨૨૪૪ પર મોકલવા વિનંતી.ટ્રેનીંગની વધારે માહિતી આ બ્લોગ scholarsacademia.blogspot.in પરથી મેળવી શકશો.

Venue of Training
Date
of Training
Time
of Training
Shree Railraj Credit Cooperative Society 
Parth School Rameshwar Park 2 Railnagar 
24.07.2017
To
29.07.2017
05:30 PM
To
06:30 PM
Shree Railraj Credit Cooperative Society
Parth School Rameshwar Park 2 Railnagar 
24.07.2017
To
29.07.2017
06:30 PM
To
07:30 PM
GYAN Education & Charitable Trust
3 New Meghani Nagar Sahakar Main Road Rajkot
31.07.2017
To
05.08.2017
03:00 PM
To
04:00 PM
GYAN Education & Charitable Trust
3 New Meghani Nagar Sahakar Main Road Rajkot
31.07.2017
To
05.08.2017
04:00 PM
To
05:00 PM
GYAN Education & Charitable Trust
3 New Meghani Nagar Sahakar Main Road Rajkot
31.07.2017
To
05.08.2017
07:00 PM
To
08:00 PM

*********************************************************************************
Batch 01 
Self-Banking Training 24 July 2017 at Rail Nagar

Self-Banking Training Test 29 July 2017 at Rail Nagar

Self-Banking Training 24 July 2017 at Rail Nagar  

Self-Banking Training Feedback Rail Nagar 
29 July 2017

Self-Banking Training MCQ Based Examination Marks out of 50
Batch 01

01
Parul Kotila
40
02
Hiralba Hudad
40
03
Sunita Trivedi
AB
04
Mital Tanna
44
05
Vandana Raghani
44
06
Priya Makwana
45
07
Divyangi Limbad
33
08
Smita Trivedi
AB
09
Nisha Maru
40
10
Disha Pandya
43
11
Rashmi Chavala
38
12
Dimpal Gohil
44
13
Kalpana Chudasama
38
14
Himali Parmar
41
15
Falguni Dodiya
37
16
Bhumi Thakkar
42
17
Vidhiba Rana
40
18
Amisha Khandheriya
44
19
Sunita Solanki
AB
20
Deepali Rathod
AB

*********************************************************************************
Batch 02 
Self-Banking Training 24 July 2017 at Rail Nagar

Self-Banking Training Test 29 July 2017 at Rail Nagar

Self-Banking Training 24 July 2017 at Rail Nagar  

Self-Banking Training Feedback Rail Nagar 
29 July 2017

Self-Banking Training MCQ Based Examination Marks out of 50
Batch 02

01
Kushbu Parmar
41
02
Alka Goswami
AB
03
Madina Saiyad
41
04
Basanti Gohil
36
05
Dimple Sheth
AB
06
Bhumika Vyas
44
07
Priti Solanki
42
08
Hiral Chauhan
42
09
Hemangi Baldev
38
10
Tejal Gosai
43
11
Vibhutiba Jadeja
43
12
Shobha Sangtani
42
13
Khushali Joshi
44
14
Nisha Joshi
38
15
Shruti Oza
36
16
Yashrajsinh Suryavanshi
45
17
Yashvant Makwana
39
18
Nimesh Dokiya
43
19
Yunis Patel
28
20
Vaishali Chauhan
36

*********************************************************************************
Batch 03 
Self-Banking Training 31 July To 05 August 2017 at 
GYAN Trust

Self-Banking Training Test 05 August 2017 at GYAN Trust

Self-Banking Training Feedback GYAN Trust  
04 August 2017

Self-Banking Training MCQ Based Examination Marks out of 50
Batch 03

01
Chetan Panshala
42
02
Avesh Vakaliya
41
03
Maksud Badi
43
04
Nensi Padariya
AB
05
Denish Padariya
42
06
Saloni Bhesaniya
40
07
Rashmi Gondaliya
40
08
Samruddhi Maru
40
09
Radhika Maru
36
10
Gati Dholariya
42
11
Bhakti Dholariya
AB
12
Jay Dholariya
46
13
Darshna Parmar
AB
14
Rahul Chav
34
15
Daya Chav
43
16
Hetal Chanv
43
17
Shilpa Chanv
38
18
Payal Jinjuvadiya
42
19
Daya Tank
37
20
Vaishali Chhatalanee
AB

*********************************************************************************
Batch 04
Self-Banking Training 31 July To 05 August 2017 at 
GYAN Trust

Self-Banking Training Test 05 August 2017 at GYAN Trust

Self-Banking Training Feedback GYAN Trust  
05 August 2017

Self-Banking Training MCQ Based Examination Marks out of 50
Batch 04

01
Brijesh Sakdecha
43
02
Krutika Palan
AB
03
Anjali Koradiya
49
04
Nayna Umrethiya
42
05
Anita Vadodariya
28
06
Meet Bhalara
47
07
Ravi Harsoda
AB
08
Khyati Davada
39
09
Kunjan Ginoya
37
10
Riddhi Poriya
AB
11
Mital Rangani
43
12
Alpa Donga
AB
13
Nirali Bhalala
AB
14
Jalpa Maru
AB
15
Smita Bhide
AB
16
Sandip Rathod
AB
17
Hima Siyani
AB
18
Ronak Dholariya
AB
19
Mehul Limbani
AB
20
Ravi Limbani
AB

*********************************************************************************
Batch 05
Self-Banking Training 31 July To 05 August 2017 at 

GYAN Trust

Self-Banking Training Test 03 August 2017 at GYAN Trust

Self-Banking Training Feedback GYAN Trust  
05 August 2017

Self-Banking Training MCQ Based Examination Marks out of 50
Batch 05

01
Devanshi Parmar
44
02
Rima Parmar
36
03
Anjali Chavda
47
04
Pratik Vadher
47
05
Charmi Umrethiya
45
06
Denish Kamani
50
07
Sanjana Sankhavara
38
08
Vivek  Korat
40
09
Vijay Ramani
45
10
Sagar Ramani
46
11
Mitesh Raghavani
46
12
Neha Dattani
AB
13
Riddhi Rajdev
47
14
Ankita Rajasara
44
15
Sunny Bhatti
AB
16
Uttam Rathod
42
17
Sahil Parsana
46
18
Mital Dobariya
36
19
Parthika Dobariya
41
20
Jayshree Pithva
36

*********************************************************************************

Batch 06
Self-Banking Training MCQ Based Examination Marks out of 50

01
Bhavana Shukla
35
02
Devanshiba Zala
45
03
Dipti Kakadiya
37
04
Meena Monpara
44
05
Pooja Kathiriya
42
06
Shobhana Ramoliya
35
07
Vrusti Joshi
47
08
Meghal Dave
46
09
Bhavika Dave
42
10
Rahul Dholariya
39
11
Nensi Harsoda
39
12
Harsh Dobariya
42
13
Nisha Seladiya
31
14
Vivek Rajyaguru
45
15
Priyanshi Vekariya
42
16
Ila Kakadiya
34
17
Hardip Dholu
45
18
Chhaya Dabhi
AB
*********************************************************************************

પ્રતિ શ્રી,
તંત્રી શ્રી પ્રેસ રાજકોટ

તારીખ: ૮ સપ્ટેમ્બર ૨૦૧૭

વિષય: સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત નિઃશુલ્ક સેલ્ફ બેન્કિંગ ટ્રેનીંગ બાબત

માનનીય તંત્રી શ્રી:

સુરક્ષા સેતુ સોસાયટી પોલીસ કમિશનર રાજકોટ શહેર, અંતર્ગત જ્ઞાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ટ્રસ્ટીશ્રી ઉમેશ સુજાન અને ટ્રસ્ટીશ્રી યોગેશ રામાણીના હસ્તે જરૂરીયાતમંદ યુવાનો તથા મહિલાઓ માટે નિઃશુલ્ક સેલ્ફ બેન્કિંગ ટ્રેનીંગ જુલાઈ-ઑગસ્ટ ૨૦૧૭માં સંતોષપૂર્વક પૂર્ણ કરેલ છે. રાજકોટ પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગેહલોત, રાજકોટ રૂરલ પોલીસ એસ.પી.શ્રી અંતરીપ સુદ, કોર્પોરેટરશ્રી અતુલ રાજાણીને આ ઉમદા કાર્યમાં પુરતો સહયોગ આપવા બદલ સર્વનો ખૂબ ખૂબ આભાર. આ સહકાર્યમાં મેનેજરશ્રી માધુરી નથવાણી એસ.બી.આઈ કોઠારિયા બ્રાંચ, પ્રિન્સિપલશ્રી નીલા ઠાકર શ્રી ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ, પ્રિન્સિપલશ્રી રાજેશ ત્રિવેદી મહિલા આઈ.ટી.આઈ ટ્રેનીંગ સેન્ટર, મેનેજરશ્રી નીતિન ઠાકર એસ.બી.આઈ મેઈન બ્રાંચ, સેક્રેટરીશ્રી શિરીષ કચ્છી તેમજ ચેરમેનશ્રી વનરાજસિંહ જાડેજા રેલરાજ ક્રેડીટ સોસાયટી તથા પ્રોજેક્ટ જ્ઞાનના સ્વયં-સેવકોના અમૂલ્ય સહકાર બદલ હાર્દિક ધન્યવાદ.

કુલ ૧૧૮ લાભાર્થીઓએ સેલ્ફ બેન્કિંગ ટ્રેનીંગનો લાભ લીધો હતો. આ ટ્રેનીંગનું પરિણામ scholarsacademia.blogspot.in પર જાહેર કરવામાં આવ્યું છે. લાભાર્થીઓને કૌશલ્ય તાલીમ પ્રમાણપત્રોનું વિતરણ તારીખ ૧૭ સપ્ટેંબર ૨૦૧૭ રવિવારના રોજ સવારે ૧૦ થી ૧૧ વાગ્યે જ્ઞાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રેનીંગ સેન્ટર 3 ન્યુ મેઘાણી નગર સહકાર મેઈન રોડ ખાતે રાખેલ છે.

  1 comment:

  1. અભિનંદન....

    ઉમદા કામગીરી

    વધુને વધુ આગળ વધો તેવી મારી શુભકામના....

    ReplyDelete