Wednesday 17 May 2017

Mid Brain Activation Training



Mid Brain Activation is a multi-level course designed to enhance child’s mental acuity. The course aims to increase usage of Mid Brain, an area that lies between the Left side of the Brain and the Right side of the Brain. Highlights of the Mid Brain Activation course include:
     To Reveal Extraordinary Brain Potential


Children learn to use a larger portion of their brain which is otherwise not utilized and hence have the ability to perform better in their studies and other activities

The training involves various brain exercises, memory tests, blindfolded memorizing, meditation, listening to various types of music and few exercises for eyes movement

Helps in Memory Enhancement, Concentration Enhancement, Confidence Building, Creativity Enhancement, Emotion Management and Enters the Genius Mind Learning State
             100 % વૈજ્ઞાનિક પદ્ધતિ
માસ્ટર એકેડેમીયા મુખ્યત્વે મીડબ્રેઈન એક્ટીવેશન તાલીમ પ્રોગ્રામ માટે સેમીનારનું આયોજન કરે છે. જેનો મુખ્ય હેતુ બાળકમાં રહેલ જન્મજાત ક્ષમતાઓ અને પ્રતિભાઓને જાગૃત કરવાનો છે. સેમીનાર દરમિયાન બાળકોની તરકીબોની આજમાયશ કરવામાં આવે છે અને આ તાલીમ દ્વારા બાળકોમાં શું સુધારાઓ થયા તેની ચર્ચા પણ કરાય છે.

માસ્ટર એકેડેમીયા બાળકોના સર્વાંગી વિકાસ માટેની સવલતો પૂરી પાડે છે. જેમાં મુખ્યત્વે બાળકોના  આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા, એકગ્રતા, કલ્પનાશક્તિ, યાદશક્તિ, કાર્યક્ષમતા, અભ્યાસિક પરિણામો વગેરેમાં વધારો કરવા પર ભાર મુકવામાં આવે છે. આ તાલીમમાં ૪ થી ૧૬ વર્ષના બાળકો જોડાઈ શકે.


બાળકોની આંતરિક શક્તિ ને વિકસાવવામાં તેમજ તેમનામાં રહેલી અદભુત અને અનન્ય ખૂબીઓને બહાર લાવવા માટે માસ્ટર એકેડેમીયા દ્વારા Mid Brain Activation Training નું આયોજન કરવામાં આવેલ છે.

માસ્ટર એકેડેમીયા દ્વારા આયોજિત બધીજ તાલીમમાં બાળકોએ અદભુત દેખાવ કરેલ છેઅને તેમનામાં રહેલી આંતરિક શક્તિ અને Brain Waves Signal દ્વારા તેઓ ‘ઓળખ’ અને ‘વાંચન’ કરી શકે છે.

આ ખરેખર એક રોમાંચિત અને અદભુત કાર્યક્રમ છે જેમાં આપનું બાળક આ બધીજ શક્તિઓ દ્વારા નવી જ દુનિયામાં પ્રવેશ કરે છે.






   


This is What World have Done it till today. We will be the first to prove That BLIND can SEE. Reading and Exploring it. Best is Yet To come.

સંસ્કૃત પાઠશાળાના 22 વિદ્યાર્થીઓ આંખે પાટા બાંધીને ઓળખી બતાવે છે નોટના નંબર

અમદાવાદ: 16 વર્ષથી નીચેના બાળકો ખુલ્લી આંખે પણ સોલ્વ કરવી અઘરી પડે તેવી પઝલ્સ ગેમ્સ વિદ્યાર્થીઓ બંધ આંખે ગણતરીની મિનિટોમાં સોલ્વ કરીને બતાવે છે. ધ્યાન અને વર્ષોની તપસ્યા કર્યા બાદ આપણી ઋષિ-મુનીઓએ પોતાની ઈન્દ્રીઓને પોતાના વશમાં કરીને દિવ્યજ્ઞાન મેળવતા હતા. આજે ટેકનિકનો ઉપયોગ ચાંદખેડા ખાતે આવેલી સંસ્કૃત પાઠશાળાના 22 વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. બે મહિનાની તાલિમ બાદ વિદ્યાર્થીઓએ મિડબ્રેઈન એક્ટિવેશનથી કોઈ પણ વસ્તુને જોયા વગર માત્ર સ્પર્શ અને સુંઘીને ઓળખી બતાવે છે. ખુલ્લી આંખે પણ સોલ્વ કરવુ અઘરુ પડે તેવુ પઝલ્સ ગેમ્સ પણ વિદ્યાર્થીએ બંધ આંખે ગણતરીની મિનિટોમાં સોલ્વ કરી બતાવે છે.

અંગે  તાલિમ મેળવનાર વિદ્યાર્થી નંદિશે કહ્યું કે, ‘અમારી અંદર કળા વિકસાવા માટે બે મહિનાની તાલિમ આપવામાં આવી હતી.જેમાં એક મેડિટેશન સોન્ગ જેમાં ઓમ જેવા શબ્દોનું ઉચ્ચારણ થયું હોય તેવુ ગીત અમને સંભળાવવામા આવે છે. ત્યાર બાદ ગીત સાંભળતા સાંભળતા અમને સૂઈ જવાનું કહેવામાં આવે છે. જ્યારે અમે પ્રકારે નિદ્રાઅવસ્થામાં પ્રવેશ કરીએ છીએ ત્યારે 16 વર્ષથી નીચેના બાળકોમાં આવેલું મીડ બ્રેઈન અને સિક્સ સેન્સ ઈન્દ્રીયો એક્ટિવેશન થાય છે.

જેમાં તમને સુંગધ અને સ્પર્ધના આધારે કોઈ પણ વસ્તુને ઓળખી બતાવવાનની તાલિમ આપવામા આવે છે. મીડ બ્રેઈન એક્ટિવેશન થતા આપણે આંખોનો ઉપયોગ કર્યા વગર કોઈ પણ વસ્તુનો ભૌતિક આકાર અને તેના પર લખેલા અક્ષરો વાંચી શકીએ છીએ.તાલિમ બાદ તમે તમારી પાંચ ઈન્દ્રીયો પર કાબુ મેળવી શકો છો. જેના આધારે તમે કળા વિકસાવી શકો છો.

શક્તિ મેળવવા માટે ધ્યાન અને પ્રેક્ટિસની જરૂર હોય છે. વૈદિક સંસ્કૃતિમાં પાંચ ઈન્દ્રીયોને કાબુમાં કરીને ધ્યાન દ્વારા છઢ્ઢી ઈન્દ્રીને એક્ટિવ કરવામા આવે છે. માણસના મગજના મધ્યભાગમાં આવેલા નાના મગજની ઉપયોગ દ્વારા  શક્તિ મેળવી શકાય છે. શક્તિ મેળવવા માટે ધ્યાન અને પ્રેક્ટિસની જરૂર હોય છે. મીડ બ્રેઈન એક્ટિવેશન 16 વર્ષથી નીચેના બાળકોમાં એક્ટિવેશન થતું હોય છે.આથી  કળા માત્ર 16 વર્ષથી નીચેના બાળકો કરી શકે છે.



Driving Scooter with Blind Folded Eyes - Taken Note by VTV News. Why Not Blind People can Do This. They will soon.


We have been providing excellent Mid Brain Activation Training for kids (Age of 4 – 13 Years) since 2012 in Rajkot (GUJARAT). We conduct brain enrichment training for children and achieve this through music meditation and physical exercise. We awaken the human mind and focus on increasing the brain’s potential by activating a child’s Mid Brain. After completion of training learners are blindfolded and train their sensory perceptions. During blindfold activities, a child learns how to enter the condition of meditation in order to be able to ‘see’ with closed eyes. They are able to identify anything with blindfolded such as guessing cards, colors, numbers, reading a news paper’s headline, walking and playing games with closed eyes, etc. Once child takes complete training, he is able to do speed reading, faster memorization and better concentration can be achieved. Our vision and mission is to help children grow their brain’s learning potential to increase academics and life skills and to create more talents for our country. For more information Brochure of Mid Brain Activation Training Program is attached here. Kindly go through it.


એક કદમ રોશની કે સાથ
Mid-Brain Activation Training – THE MIND SEES ALL

મીડ બ્રેઈન એક્ટીવેશનથી બાળકોમાં યાદશક્તિ, આત્મવિશ્વાસ, સર્જનાત્મક શક્તિઓ, EQ - IQ મેનેજમેન્ટ, ડાબા તથા જમણા મગજનુ સંતુલન, અર્ધજાગ્રત મનનો વિકાસ, સીક્સથ સેન્સ, જેવી અનેક શક્તિઓમા અનેક ગણો વધારો કરે છે.
તારીખ ૨૯ એપ્રિલ ૨૦૧૭ના રોજ જ્ઞાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા અંધ બાળકો માટે એક કદમ રોશની કે સાથ ટ્રેનીંગનું આયોજન
આ ટ્રેનીંગનો હેતુ અંધ બાળકો જેમની ઉંમર ૮ થી ૧૪ વર્ષની છે તેમને રોશની આપવાનો છે. Blind School Colombo Sri Lanka માં ૧૪ અંધ બાળકોને આ ટ્રેનીંગ દ્વારા દ્રષ્ટી આપી છે. હુજુ સુધી ભારતમાં આ પ્રયોગ કરવામાં આવ્યો નથી. જ્ઞાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧ અંધ બાળકને ની:શુલ્ક ટ્રેનીંગ અપાશે. આ સાથે સમાજને અમારી રજૂઆત છે કે જો આપના ધ્યાનમાં કોઈ  અંધ બાળક હોય તો અમને ૨૮ એપ્રિલ ૨૦૧૭ સુધીમાં 3 ન્યુ મેઘાણીનગર સહકાર રોડ રાજકોટ હેલ્પલાઇન નં. ૯૦૯૯૬૬૨૨૪૪ - ૯૮૨૪૩૧૩૧૦૮ પર સંપર્ક કરવા વિનંતી.

मिड ब्रेन एक्टिवेशन ध्यान और विज्ञान के संयोग से विकसित एक विशेष तकनीक है जिसके द्वारा सबसे पहले बच्चे के दिमाग को अल्फा तरंग की स्टेज में लाया जाता है। इस स्थिति में मिड-ब्रेन चेतन एवं अवचेतन मन के बीच ब्रिज का काम करने लगता है। फिर एक खास तरह की ब्रेन-वेब्स, विशिष्ट ध्वनि तरंगें सुनवाई जाती हैं, जिससे मिड-ब्रेन के न्यूरान सेल्स सक्रिय हो जाते हैं। मिड-ब्रेन सक्रिय होने से यादाश्‍त, ध्‍यान, कल्‍पनाशक्ति, रचनात्‍मकता और जल्दी पढ़ने की कला जाग्रत हो जाती है। सभी इंद्रियां एक साथ आब्जेक्ट को महसूस कर मस्तिष्क को सूचना देने लगती हैं।

यह पूरी प्रक्रिया वैज्ञानिक प्रणाली पर आधारित है जिसे संगीत, नृत्य, ब्रेन जिम के व्यायाम, पहेलियां एवं विभिन्न खेल आसान और रोचकपूर्ण बनाते हैं। बच्चों को शांत तथा विश्रामपूर्ण भावदशा में ले जाकर उन्हें अलग-अलग स्टेप, जैसे ब्रेन एक्सरसाइज, ब्रेन जिम, डांस, पजल्स, गेम्स, योग व ध्यान क्रियाएं सिखाई जाती हैं। शरीर के बांए और दांए, दोनों तरफ के अंगों को बराबरी से उपयोग करने की प्रेक्टिस कराई जाती है।

मिड ब्रेन एक्टिवेशन का समय: मिड ब्रेन एक्टिवेशन वैसे तो २ दिन में हो जाता है। पहले और दूसरे दिन 6-6 घंटे अभ्यास कराया जाता है। इसके बाद इसका फॉलोअप दो घंटे हर हफ्ते करवाया जाता है। करीब डेढ़ माह के अभ्यास में बच्चों की इंद्रियां संवेदनशील होने लगती हैं। बच्चे को घर पर भी कुछ अभ्यास करना होता है। लगभग 3 महीने अभ्यास करने से पूरा एक्टिवेशन हो जाता है। इसके बाद 10-15 मिनिट रोज प्रयोग करते रहने से जिंदगी भर इसका लाभ लिया जा सकता है। 5 से 15 साल तक के बच्चों का मिड ब्रेन आसानी से सक्रिय हो सकता है। हमारे मस्तिष्क के तीन भाग होते हैं। राइट ब्रेन, लेफ्ट ब्रेन, और दोनों को जोड़ने वाला हिस्सा मिड ब्रेन होता है। ज्‍यादातर लोग लेफ्ट ब्रेन का उपयोग करते हैं, जबकि राइट ब्रेन बहुत कम उपयोग में आ पाता है। बहुमुखी प्रतिभा का धनी व्यक्ति भी जिंदगी में अपने मस्तिष्क का छोटा सा अंश ही उपयोग करता है। सृजन शक्ति से सम्पन्न राइट ब्रेन का उपयोग न के बराबर हो पाता है। यदि मिड ब्रेन एक्टिव हो जाए, तो बच्चा आल राउंडर बन जाता है, उसके आईक्यू और ईक्यू दोनों एक साथ बढ़ते है। राइट ब्रेन, लेफ्ट ब्रेन, और दोनों को जोड़ने वाला हिस्सा मिड ब्रेन होता है। मिड ब्रेन एक्टिव हो जाए, तो बच्चा ऑलराउंडर बन जाता है। उसके आईक्यू और ईक्यू दोनों एक साथ बढ़ते है।




We are heartily thankful to Tulsi Charitable Trust Bhuj for organizing Mid Brain Activation Training




Mid Brain Activation Training Workshop at Happy School Rajkot













0 comments:

Post a Comment