Friday 6 October 2017

Free Self-Banking Training Rajkot City October 2017

FREE Workshop 
Self-Banking Training
સુરક્ષા સેતુ સોસાયટી પોલીસ કમિશનર રાજકોટ શહેર, અંતર્ગત જ્ઞાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા શ્રી ઉમેશભાઈ સુજાન અને શ્રી યોગેશભાઈ રામાણીના હસ્તે જરૂરીયાતમંદ યુવાનો તથા મહિલાઓ માટે નિઃશુલ્ક સેલ્ફ બેન્કિંગ ટ્રેનીંગ વર્કશોપનું તારીખ ૯ થી ૧૪ ઓક્ટોબર ૨૦૧૭માં આયોજન. ટ્રેનીંગમાં અલ્પતમ શૈક્ષણિક લાયકાત ૧૦ ધોરણ પાસ છે. ટ્રેનીંગમાં વય મર્યાદા અલ્પતમ ૧૮ વર્ષ પૂર્ણ થયેલ હોવી જોઈએ. ઉમેદવારોએ આધાર કાર્ડ, બેંક પાસબુકનું પ્રથમ પાનું, છેલ્લી શૈક્ષણિક લાયકાતની માર્કશીટની નકલ અને પાસપોર્ટ સાઈઝનો ફોટો ફરજિયાતપણે જમા કરાવાના રેહશે. તમામ નોધાયેલ ઉમેદવારોને બેન્કિંગ ટ્રેનીંગની કીટ આપવામાં આવશે. ટ્રેનીંગના અંતમાં પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવાની રહેશે અને પરીક્ષા ઉતીર્ણ કરીને સર્ટિફિકેટ મેળવી શકશે.

સેલ્ફ બેન્કિંગ ટ્રેનીંગના કૌશલ્ય દ્વારા પ્રગતિ કરવા માંગતા ઉમેદવારોએ ફોર્મ અને ઉપરોક્ત જરૂરી ડૉક્યુમન્ટ જ્ઞાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રેનીંગ કેન્દ્ર ૩ ન્યુ મેઘાણીનગર સહકાર મેઈન રોડ રાજકોટ ૩૬૦૦૦૨ ખાતે સવારે ૦૯:૦૦ થી ૧૧:૦૦ અને સાંજે ૦૪:૦૦ થી ૦૮:૦૦ માં જમા કરાવવા વિનંતી.ટ્રેનીંગની માહિતી વોટશએપમાં મેળવવા માટે તમારું નામ લખી આ નંબર ૯૦૯૯૬૬૨૨૪૪ [Dr. Yogesh Ramani] પર મોકલવા વિનંતી.ટ્રેનીંગની વધારે માહિતી આ બ્લોગ scholarsacademia.blogspot.com પરથી મેળવી શકશો.

Venue of Training
Date of Training
Time of
Training
School No. 47
Opposite Field Marshal Wadi Laxmi Nagar Road Rajkot
09.10.2017
To
14.10.2017
04:00 To 05:00 PM
05:00 To 06:00 PM
GYAN Education & Charitable Trust
3 New Meghani Nagar Sahakar Main Road Rajkot
09.10.2017
To
14.10.2017
03:00 PM
To 
04: 00 PM
GYAN Education & Charitable Trust
Sheetal 4 Chudasama Plot Nr. Bhagwan Floor Mill Nr. Amrapali Crossing Raiya Road Rajkot
09.10.2017
To
14.10.2017
03:00 PM
To 
04: 00 PM


We are especially thankful to Mr. Kapil Pandya, President at Share With Smile NGO Rajkot for his constant support and cooperation.










Self-Banking Training MCQ Based Examination Marks out of 50

01
 Priya B Ghediya
35
02
 Dhara P Bharadva
AB
03
 Khushbu P Bharadwa
AB
04
 Janavi V Jethava
46
05
 Riddhika D Bhardava
41
06
 Mira G Pankhaniya
38
07
 Bina J Vara
AB
08
 Bina V Gadhiya
AB
09
Dhara M Thanki
AB
10
Dharmishtha D Gojiya
27
11
Mansi K Kanzariya
33
12
Ashruti H Patoriya
34
13
Nahidbanu A Patel
43
14
Rupal R Ravat
37
15
Jalpa D Bharadiya
36
16
Vilas B Vadher
39
17
Dhara R Vadher
34
18
Avani B Bhayani
AB
19
Palak K Bharadava
38
20
Ranjana N Zala
AB
21
Purvisha G Dobariya
AB
22
Hetal H Babiya
AB
23
Swati C Pankhaniya
47
24
Kajal J Jethva
43
25
Nisha A Vegad
AB
26
Payal J Kansara
40
27
Nidhi V Bharadava
36
28
Priyanka M Devaliya
AB
29
Dipali B Odedra
43
30
Nidhi D Ghediya
43
31
Suhani D Ghediya
AB
32
Janvi A Gamdha
29
33
Mamta B Sindhav
AB
34
Mansi K Ghadiya
33
35
Basanti S Jethava
40
36
Nisha A Chavda
40
37
Zankhana J Pankhaniya
37
38
Divya J Bharadva
41
39
Khushbu D Pankhaniya
46
40
Ashita B Chhaya
40
41
Swati A Singadiya
38
42
Priyanka S Jethava
41
43
Arushi C Parmar
35
44
Megha J Thakkar
42
45
Twinkal R Makavana
41
46
Vrushti K Parmar
35
47
Vishwa A Dhokiya
35
48
Riddhi A Bharadava
41
49
Grishma C Dave
41
50
Shobhana D Pandya
32

0 comments:

Post a Comment