Sunday, 20 August 2017

Daughter in Law

એક ઘરમાં સાસુ વહુ બહુ પ્રેમ થી રહેતાં હતાં.

એકવાર ધરમા મહેમાન આવ્યા.

વહુએ સાસુને મહેમાન સાથે વાત કરતાં સાંભળ્યા.

સાસુ કહી રહ્યા હતા દીકરી સાકર જેવી હોય અને વહુ મીઠા જેવી હોય.

આ સાંભળીને વહુને ખોટુ લાગ્યુ.

વહુ ઉદાસ રહેવા લાગી.

જયારે સાસુને આ વાત ખબર પડી તો વહુને કારણ પુછ્યુ.

વહુએ કારણ કહ્યુ.

ત્યારે સાસુએ હસીને કહ્યું એનો અર્થ એ છે.

દીકરી સાકર જેવી હોય દરેક રુપ માં મીઠી લાગે.

જયારે વહુ મીઠાં જેવી હોય કે જેનુ કરજ ચુકવી નથી શકતા.

જેના વગર દરેક વસ્તુ બેસ્વાદ થઇ જાય.

તો દરેક વહુ ખુશ થાવ. તમે બેસ્ટ છો.

સ્ત્રી એક અજબ પાત્ર છે.

એની હાજરીની કોઈ નોધ ન લે પણ એની ગેરહાજરી દરેક વસ્તુ ફીક્કી લાગે.

Related Posts:

  • Project GYAN Poem आअो हाथ से हाथ मिलाये समाज को शिक्षत बनाये रोटी क‍पडा और मक‍ान देगा आपको कोइ इनसान शिक्षा से हे नयी पहचान जो बना दे आपको महान इंसान … Read More
  • Free Self-Banking Training Rajkot City July to August 2017 FREE Workshop Self-Banking Training સુરક્ષા સેતુ સોસાયટી પોલીસ કમિશનર રાજકોટ શહેર, અંતર્ગત જ્ઞાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા… Read More
  • RAJKOT Best Places વેકેશન માણો રાજકોટ નજીકના બેસ્ટ પિકનિક સ્થળોએ. આ જગ્યાઓએ કલાકમાં પહોંચી શકાય! બૌદ્ધ ગુફાથી માંડી, વૈભવી મહેલ, પૌરાણિક મંદિરો, આબુની યાદ અપાવતા ડુંગર… Read More
  • Daughter in Law એક ઘરમાં સાસુ વહુ બહુ પ્રેમ થી રહેતાં હતાં. એકવાર ધરમા મહેમાન આવ્યા. વહુએ સાસુને મહેમાન સાથે વાત કરતાં સાંભળ્યા. સાસુ કહી રહ્યા હતા દીકરી સાકર જ… Read More
  • Free Self-Banking Training Rajkot Rural May to August 2017 Free Self-Banking Training જ્ઞાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજ્કોટ તેમજ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જરૂરીયાતમંદ યુવાનો તથા મહિલાઓને નિ:… Read More

0 comments:

Post a Comment