Wednesday, 14 June 2017

Personality વ્યક્તિત્વ

શું તમે નક્કી કરી શકો છો આ ત્રણ વ્યક્તિમાંથી શ્રેષ્ઠ કોણ છે.

વ્યક્તિ A : 
તેને ખરાબ રાજકારણી સાથે મિત્રતા હતી, જ્યોતિષને મળતો, બે પત્ની હતી, ચેઈન સ્મોકર, દિવસમાં ૮ થી ૧૦ વાર દારૂ પીવે છે.

વ્યક્તિ B : 
તેને ઓફિસમાંથી બે વાર કાઢી મુકવામાં આવ્યો, બપોર સુધી સુતો, કોલેજમાં અફીણ લેતો હતો અને દરેક સાંજે વ્હિસ્કી પીતો.

વ્યક્તિ C : 
તે ડેકોરેટેડ યુદ્ધનો હીરો હતો, શુદ્ધ શાકાહારી હતો, સિગરેટ ન તો પીતો, દારૂ ન તો પીતો અને ક્યારેય તેની પત્નીને દગો ન તો કર્યો.
તમે કહેશો કે વ્યક્તિ C

બરાબરને ?

પણ….

વ્યક્તિ A ફ્રેકિન રુસ્વેલ્ટ હતો. (યુએસએ નાં ૩૨ માં રાષ્ટ્રપતિ)
વ્યક્તિ B વિન્સ્ટન ચર્ચિલ હતો. (ભૂતપૂર્વ બ્રિટીશ વડાપ્રધાન)
વ્યક્તિ C એડોલ્ફ હિટલર હતો!

આશ્રર્ય સાથે સાચું છે. કોઈપણ વ્યક્તિને તેની આદતોથી જજ કરવો રિસ્કી છે, વ્યક્તિત્વ એ ખુબ જ જટિલ પાસું છે.

તેથી તમારા જીવનની દરેક વ્યક્તિ મહત્વની છે, કોઈને જજના કરો સ્વીકારી લો, જે પાણી ઈંડાને કઠણ કરે છે તે જ પાણી બટેટાને પોચા કરે છે. તે સંપૂર્ણ રીતે ચિંતાગ્રસ્ત સ્થિતિમાં વ્યક્તિગત પ્રતિક્રિયા પર આધારિત છે.

જીવનરૂપી યાત્રાને માણો

મધર ટેરેસા એ એટલે જ કહ્યું છે…”જયારે તમે બીજાને જજ (Judge) કરવાનું ચાલુ કરશો, તેને પ્રેમ કરવાનું બંધ કરશો

Related Posts:

  • ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણપણે સ્વીકાર ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણપણે સ્વીકાર વ્યક્તિ જેવું વિચારે, અનુભવે અને માને તે પ્રમાણે તેનું મન શરીર અને સજોગો આકાર લેતા હોય છે. દરેક વ્યક્તિ સારું આર… Read More
  • Mother's Day આજે મધર્સ ડે નિમિતે એક માંના સંતાન પ્રત્યેના પ્રેમની આ અનોખી અને અદભૂત સત્યઘટના અવશ્ય વાંચજો. રાજસ્થાનમાં રહેતી પૂજા પટેલ નામની એક ગુજરાતી … Read More
  • Women Entrepreneurship in India Women Entrepreneurship in India Ms. Shobha Sangtani Shree M J Kundaliya Commerce College Rajkot Women entrepreneurship refers to business or… Read More
  • માણકી ઘોડીનો ઇતિહાસ આજે ભગવાન શ્રી સ્‍વામીનારાયણની માણકી ઘોડીની ૧૮૩મી પુણ્‍યતિથિ... રાણા પ્રતાપના ઘોડા ચેતકનું નામ પ્રખ્‍યાત છે. તેમજ નેપોલીયનના ઘોડા બ્‍યુ સેફેલેસનું ન… Read More
  • Wrong Use of Whatsapp by Indian People વોટ્સએપ વપરાતા મિત્રો ખાસ ધ્યાન આપે 1 - વોટ્સએપ નો ઉપીયોગ ફક્ત ઉપીયોગી મેસેજ કરવા માટે જ કરો, અમુક ફ્રી ડેટા ફ્રી મોબાઈલ, ફ્રી વાઇફાઇ, ના મેસેજ… Read More

0 comments:

Post a Comment