Monday, 14 November 2016

GYAN Education and Charitable Trust

GYAN Education and Charitable Trust
Registeration No. E/10476/RAJKOT
3 New Meghani Nagar Sahakar Main Road Rajkot 360002 (Gujarat)


અમે એક સાર્વજનિક ટ્રસ્ટ તરીકે સમાજમાં શિક્ષણ અને વ્યવાહરિક પરીસ્થિતિને ધ્યાનમાં રાખીને જ્ઞાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનું નિર્માણ કરાવેલ છે. આ ટ્રસ્ટ દ્વારા ગરીબબાળકો તથા એવા જરુરિયાતમંદ વ્યક્તિઓ જેને પોતાની આજીવિકા કમાવા માટે શિક્ષિત થવાની આવશ્યકતા છે.
આપના સહયોગથી આ સામાજિક કાર્ય સફળ બનાવા અમે તત્પર છીએં. આપના સહયોગ દ્વારા આ સમાજ ઘણો વિકસી શકે છે અને તે કાર્યમાં આપનો સહયોગ ભાગરૂપે ભૂમિકા ભજવશે. આપના ઉમદા નિર્ણય દ્વારા જરુરિયાતમંદ મહિલાઓ પોતાનો વ્યવસાય સ્વનિર્ભરતાથી ચલાવી શકશે. 
અમે જ્ઞાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, આ પ્રસ્તાવ આપ સહુ સમક્ષ રજૂ કરવા માંગીએ છીએં કે અમારા આ ટ્રસ્ટ માં સમાજના ગરીબ બાળકને તાલીમ આપવા માટેની યોજનાઓ ચાલે છે. જેમાં તમે પોતાનો સહયોગ દાન ના સ્વરૂપે આપી શકો છો. અમે આપ સૌ પાસેથી નાણા ની માંગ આ બધા બાળકો ને ભણાવા, ચોપડા આપવા, બેગ આપવી ત્તથા આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર આપવા માટેનો કુલ ખર્ચ રૂપિયા ૩૦૦૦ નો થાય છે. જેમાંથી અમે સમાજ પાસેથી રૂપિયા ૧૫૦૦ નું અનુદાન એક વિદ્યાર્થી પ્રમાણે લઈએ છીએ, અમારી પાસે કુલ ૨૦૦૦ વિદ્યાર્થીઓ છે. જે આ અભ્યાસ માં આગળ વધવા માંગે છે. આપ સ્વશક્તિ મુજબ જે દાન આપો તે અમે સ્વીકારશુ.
Gyan Education and Charitable Trust
ના સહયોગીઓ

Related Posts:

  • Project GYAN Poem आअो हाथ से हाथ मिलाये समाज को शिक्षत बनाये रोटी क‍पडा और मक‍ान देगा आपको कोइ इनसान शिक्षा से हे नयी पहचान जो बना दे आपको महान इंसान … Read More
  • Free Self-Banking Training Rajkot Rural May to August 2017 Free Self-Banking Training જ્ઞાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજ્કોટ તેમજ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જરૂરીયાતમંદ યુવાનો તથા મહિલાઓને નિ:… Read More
  • Free Self-Banking Training Rajkot City July to August 2017 FREE Workshop Self-Banking Training સુરક્ષા સેતુ સોસાયટી પોલીસ કમિશનર રાજકોટ શહેર, અંતર્ગત જ્ઞાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા… Read More
  • Teacher બાળકોને કેવા શિક્ષક ગમે? ડૉ. રઈશ મનીઆર [‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર તેમજ ડૉ. રઈશભાઈનો (સૂરત) ખૂબ ખૂબ આભાર] એક શિક્ષક એક વર્ગમાં પચાસ વિદ્ય… Read More
  • GYAN Education and Charitable Trust GYAN Education and Charitable Trust Registeration No. E/10476/RAJKOT 3 New Meghani Nagar Sahakar Main Road Rajkot 360002 (Gujarat) અમે એક સ… Read More

0 comments:

Post a Comment