Thursday, 17 November 2016

Free English Course by Government

સરકાર માન્ય અંગ્રેજી ભાષાનો ફ્રી કોર્ષ

સરકાર માન્ય અંગ્રેજી ભાષાનો ફ્રી કોર્ષ (૧ બેચમાં ૩૪ ઉમેદવારનો સમાવેશ થશે). સરકારશ્રી ની યોજના મુજબ જ્ઞાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અંતર્ગત આ કોર્ષ યુવા ઉમેદવાર માટે નિશુલ્ક છે. આ કોર્ષમાં અલ્પતમ શૈક્ષણિક લાયકાત ૧૦ ધોરણ પાસ છે. આ કોર્ષમાં વય મર્યાદા અલ્પતમ ૧૮ વર્ષ પૂર્ણ અને મહતમ ૨૬ વર્ષ પૂર્ણ થયેલ કોઈ પણ યુવા ઉમેદવાર ભાગ લઇ શકશે. તમામ નોધાયેલ ઉમેદવારને બુક અને રાઈટિંગ પેડ આપવામાં આવશે. યુવા ઉમેદવારએ આ કોર્ષ ના અંતમાં પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવાની રહેશે અને અંગ્રેજીની પરીક્ષા ઉતીર્ણ કરીને સર્ટિફિકેટ મેળવી શકશે. અંગ્રેજી ભાષાના કૌશલ્ય દ્વારા પ્રગતિ કરવા માંગતા ઉમેદવારએ જ Prof. Yogesh Ramani - 9099662244 નો સંપર્ક કરવા વિનંતી.

આ કોર્ષમાં દાખલ થવા માટે ધોરણ ૧૦ની માર્કશીટ, અંતિમ શૈક્ષણિક લાયકાતની માર્કશીટ, ડ્રાઈવીંગ લાયસન્સ અથવા આધારકાર્ડ ની પ્રમાણિત કરેલ બે નકલના પુરાવા રજૂ કરવાના રહેશે. ઉમેદવારએ ૩ ડીસેમ્બેર ૨૦૧૬ શનિવાર સુધીમાં ફોર્મ તેમજ બે પાસપોર્ટ સાઈઝના ફોટો માસ્ટર અકેડેમીયા પર જમા કરવાનો રહેશે. ઉમેદવાર પાસે ઈમૈલ અડ્રેસ તેમજ વોટ્સઅપ નંબર આપવા ફરજીયાત છે. આ કોર્ષ ૭૫ કલાકનો છે જેનો સમય સાંજે ૦૬:૦૦ થી ૦૮:૦૦ નો રહેશે. આ કોર્ષ ૭ ડીસેમ્બેર ૨૦૧૬ (બુધવાર) થી શરૂ કરવામાં આવશે.
Prof. Yogesh Ramani




0 comments:

Post a Comment