Monday, 16 May 2016

Track Test - English Proficiency Test


TracK Test Prayas Assessment Rajkot દ્વારા ચલાવવામાં આવે છે. આ ટેસ્ટમાં ઈંગ્લીશ ભાષા ની ત્રણ Skills એટલેકે Listening – Reading –  Grammar  ની અસરકારકતા નું માપદંડ નક્કી કરવામાં આવે છે. આ સર્ટિફિકેટ્ આંતરરાષ્ટ્રીય યુનિવર્સીટી પ્રમાણિત છે. જો  તમે સરકારી નોકરી અથવા શૈક્ષણિક ક્ષેત્રે નોકરી મેળવવા માંગો છો તો આ પ્રમાણપત્ર ખુબજ અગત્યનું છે. આ પરીક્ષા IELTS & TOEFL જેવી છે. કોઈ IELTS & TOEFL ની તયારી કરતા હોઈ તો તે આ પરીક્ષા Mock Test તરીકે આપી શકે છે. આ કોર્ષ માં 6 લેવલ માં પ્રમાણપત્ર આપવામાં આવે છે.
 આ પરીક્ષા ઈસોલ (ESOL - English Speakers of Other Languages) ના ધારા ધોરણ હેઠળ લેવાય છે. પરીક્ષા આપી આપ ઉપર દર્શાવેલા Grades મેળવી ને C2 લેવલ સુધી સર્ટિફિકેટ્ મેળવી શકો છો. આ પરીક્ષા ની ફી Rs 600 છે જેમાં વિધાર્થીઓને સેમ્પલ પેપર ની કોપી પરીક્ષા પેહલા આપવામાં આવે છે.
 TracK Test
English Certification Online

TracK Test English Certification is generated in PDF after each successful completion of English CEFR Level at TracK Test. The English Certification Online confirms that candidate successfully completed a CEFR level English Exam. Candidate can download it in PDF from account and attach it to job application.


0 comments:

Post a Comment