Educate Poor Children - Make a Difference! DONATE
અમારી
સંસ્થામાં આર્થિક રીતે ગરીબ તેમજ નબળા બાળકોને મફતમાં અંગ્રેજી ભાષા શીખવાડવામાં
આવે છે.
જે બાળકોના
માં-બાપ રીક્ષાચાલક છે, મજુર છે, અન્યથા ઘરકામ કરે છે એવાજ બાળકોને નામાંકિત શાળા
તેમજ શૈક્ષણિક સંસ્થાના ઉચ્ચાધિકારી દ્વારા પસંદ
કરી અને અભ્યાસ કરાવામાં આવે છે.
આ બાળકોને
અંગ્રેજી ભાષા શિખવા માટે બુક્સ, સીડી, ડીજીટલ સાહિત્ય પુરું પાડવામાં આવશે.
Basic English Course અંગ્રેજી ભાષા
ના તજજ્ઞો દ્વારા 40 દિવસ સુધી
રોજની ૧ કલાક ભણવામાં આવશે
ટ્રેનીંગ પુરી થયા બાદ વિદ્યાર્થીઓને
આંતરરાષ્ટ્રીય વિશ્વવિદ્યાલય થકી પરીક્ષા લઇ પ્રમાણિત કરાવામાં આવે છે.
આ તમામ કાર્યોમાં Rs. 1500 નો ખર્ચ થાય છે તે માટે અમે
દાતાઓને અપીલ કરીએ છીએ. આવા ઉમદા શૈક્ષણિક
કાર્યમાં તમારો સાથ - સહકાર એજ અમારી અપેક્ષા.
આવા
ઉચ્ચ કાર્યમાં જો આપ દાન કરવા માંગો છો તો એક વિદ્યાર્થી દીઠ પણ દાન આપી શકો છો.
જયારે
અમારી પાસે 30 વિદ્યાર્થીનું દાન આવી જશે ત્યારે અમે આ ટ્રેનીંગ શરૂ
કરીશું અને દાતાઓને જાણ કરીશું.
0 comments:
Post a Comment