Monday, 24 August 2015

TSI ESOL English Assessment Certificate

Tripada Learning Solutions PVT LTD
Tripada Singapore International
English for Speakers of Other Languages

TSI – ESOL English Assessment Centre Tripada Learning Solution PVT LTD Ahmedabad દ્વારા ચલાવવામાં આવે છે. આ ટેસ્ટમાં ઈંગ્લીશ ભાષા ની ચાર Skills એટલેકે L – S – R – W ની અસરકારકતા નું માપદંડ નકી કરવામાં આવે છે. આ સર્ટીફીકેટ આંતરરાષ્ટ્રીય યુનિવર્સીટી પ્રમાણિત છે. જો  તમે સરકારી નોકરી અથવા શૈક્ષણિક ક્ષેત્રે નોકરી મેળવવા માંગો છો તો આ પ્રમાણપત્ર ખુબજ અગત્યનું છે. 

આ પરીક્ષા IELTS & TOEFL જેવી છે. કોઈ IELTS & TOEFL ની તયારી કરતા હોઈ તો તે આ પરીક્ષા Mock Test તરીકે આપી શકે છે. આ કોર્ષ માં 6 લેવલ માં પ્રમાણપત્ર આપવા માં આવે છે.

01 – 19 Marks આવે તો A1 નું પ્રમાણપત્ર
20 – 39 Marks આવે તો A2 નું પ્રમાણપત્ર
40 – 59 Marks આવે તો B1 નું પ્રમાણપત્ર
60 – 74 Marks આવે તો B2 નું પ્રમાણપત્ર
75 – 89 Marks આવે તો C1 નું પ્રમાણપત્ર
90 –100 Marks આવે તો C2 નું પ્રમાણપત્ર
Sample Certificate 
 
આ પરીક્ષા ઈસોલ (ESOL - English Speaker of Other Languages) ના ધારા ધોરણ હેઠળ લેવાઈ છે. આ એક પરીક્ષા આપી આપ ઉપર દર્શાવેલા Marks મેળવી ને C2 લેવલ સુધી સર્ટીફીકેટ મેળવી શકો છો.

આ પરીક્ષા ની ફી Rs 900 છે જેમાં વિધાર્થીઓને સેમ્પલ પેપર ની કોપી પરીક્ષા પેહલા આપવામાં આવે છે.

For More Information Contact Mr. Umesh Sujan on 9925013890 or Write an Email on scholarsacademia@gmail.com

Admission Form 







Related Posts:

  • IELTS Test About IELTS IELTS stands for International English Language Testing System. It is an English language proficiency exam which measures the ab… Read More
  • Importance of English Language Today people speak many languages and English is one of them. English is very important language in today’s world to be successful. The gateway … Read More
  • London City London London is the capital city of England and the United Kingdom, and the largest city, urban zone and metropolitan area in the United Kingd… Read More
  • Cover Letter Sample of Application Letter or Cover Letter Mr. Tushar Ambalia A – 1, Platinum Apartment C G Road Ahmedabad – 380001 (Gujarat) INDIA 8… Read More
  • Essay Writing Essay Writing Select any Topics according to Your Interest and write an Essay in a lucid and simple language (Minimum 350 Words) India’s… Read More

0 comments:

Post a Comment