Wednesday, 6 May 2015

Course on Computer Concept (CCC)



        ગુજરાત સરકારની સીધી ભરતીમાં માન્યતા ધરાવતું પ્રમાણપત્ર

કોર્ષ ઓન કમ્પુટર કન્સેપ્ટ ગુજરાત સરકારશ્રીની માન્યતા ધરાવતો કોર્ષ છે. પ્રયાસ અસેસ્મન્ટ સરકાર માન્ય પ્રમાણિત સંસ્થા છે જે સરકાર માન્ય પરિપત્ર Gujarat GAD’s GR NO. CRR-10-2007-120320.G.5 (Annexure 1) વહીવટી વિભાગ 13.08.2008 ના રોજ ઠરાવ મુજબ છે. ગુજરાત સરકારના કોઈપણ ખાતામાં નોકરી લેવા માટે જરૂરી CCC ની પરીક્ષા આપી સર્ટીફીકેટ મેળવો. પરીક્ષાની પ્રમાણિતતા OJAS વેબસાઈટ પર જોઈ શકાય છે. પરીક્ષામાં ૫૦ વૈકલ્પિક પ્રશ્નો પૂછવામાં આવશે જેમાં પ્રશ્નનાં સાચા ઉતરના ગુણ આપવામાં આવશે. પરીક્ષા OMR Answer Sheet પર લેવાય છે જેનો સમય કલાકનો હોય છે.



Refer above website to understand the importance of CCC and SCOPE BULATS Certificate for Government Job. 


Objective: This course is designed to aim at imparting a basic level appreciation programme for the common man. After completing the course the incumbent is able to the use the computer for basic purposes of preparing his personnel/business letters, viewing information on internet (the web), sending mails, preparing his business presentations, playing games etc. This allows a common man or housewife to be also a part of computer users list. This would also aid the PC penetration program. This helps the small business communities, housewives to maintain their small account using the computers and enjoy in the world of Information Technology. This course is more practical oriented.


0 comments:

Post a Comment