Wednesday 15 February 2017

Free Self Banking Training February 2017


તમામ નોંધાયેલ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક Self-Banking Training ની માહિતી આપવા બાબત.  

નિ:શુલ્ક Self-Banking Training જ્ઞાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શ્રી ઉમેશ સુજાન અને શ્રી યોગેશ રામાણી દ્વારા ‘Parth School 2 Rameshwar Park Railnagar Main Road Rajkot ખાતે તારીખ 20 થી 24 February 2017 સુધી સમય સાંજે 6:00 થી 7:00 માં યોજાયેલ છે. જેમાં 25 યુવા લાભાર્થીઓને ટ્રેનીંગ અને કીટ આપવામાં આવશે. Bank Visit માં બેંકના તજજ્ઞો પાસેથી બેન્કિંગ કાર્યની માહિતી રૂબરૂમાં અપાશે. 

આ વર્કશોપના અંતમાં વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન 24 February 2017 ના રોજ સાંજે 7:00 થી 8:00 માં કરવામાં આવ્યું છે. ઊતીર્ણ  થયેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રમાણિત કરવામાં આવશે.




Shree Railraj Credit Cooperative Society Limited Rajkot ના નેતૃત્વ હેઠળ તેમજ જ્ઞાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકો Ms Himali Sarvaiya, Ms Urvashi Chhaiya, Ms Dipti Parsana, Ms Dipti Siyani, Mr Sultan Kukad & Mr Sarjeel Ghada ના સંપૂર્ણ મેહનતના કારણે જ્ઞાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ સામાજીક શૈક્ષણિક કાર્ય શકય બન્યુ છે જેનો શ્રેય અમે એમને આપીએ છીએ.



વિષય: 
આપશ્રી ને આમંત્રિત કરવા બાબત

માનનીય સાહેબ શ્રી:

આ સાથે જાણવાનું કે નિ:શુલ્ક Self-Banking Training જ્ઞાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શ્રી ઉમેશ સુજાન અને શ્રી યોગેશ રામાણી દ્વારા ‘Parth School’ 2 Rameshwar Park Rail Nagar Rajkot ખાતે તારીખ 20 થી 24 February 2017 સુધી સમય સાંજે 6:00 થી 7:00 માં યોજાયેલ છે. આ બાબતે તારીખ 19 February 2017 રવિવારના રોજ સમય સાંજે 5:00 થી 6:00 કલાકે Shree Railraj Credit Cooperative Society Limited Rameshwar Complex 2 Rail Nagar Main Road B/h Popatpara Rajkot ઉદ્દઘાટન સમારોહ યોજાયેલ છે. તે કાર્યક્રમ માં આપશ્રી ને અમારા તરફથી ભાવભર્યું આમંત્રણ પાઠવી રહ્યા છીએ.

અમોના આમંત્રણને સ્વીકારી આપશ્રી અથવા પ્રેસ રિપોર્ટરશ્રી અમોના આ કાર્યક્રમને આપના ન્યુઝપેપરમાં કવર કરે તેવી અપેક્ષા રાખીએ છીએ. તેમની ઉપસ્થિતી અમોને, અમારા સ્વયંસેવકોને તથા લાભાર્થીઓને ખુબ ઉત્સાહ અને પ્રેરણા આપશે. આપશ્રીની ઉપસ્થિતી અપેક્ષિત છે. 

Following students have registered for Free Self-Banking Training Workshop:  


Sr.
No.
Name
Degree
Marks
Grade
01
Himali Sarvaiya
B.Com.
43
B+
02
Urvashi Chhaiya
B.Com.
45
A
03
Hiral Solanki
B.Ed.
34
C+
04
Anju Kugashiya
H.S.C.
AB
AB
05
Sonal Sonara
M.A.
43
B+
06
Ansuya Sonara
B.A.
44
B+
07
Hemlata  Tanna
B.Com.
42
B+
08
Pratibha Kakad
H.S.C.
43
B+
09
Pooja  Sosa
M.A.
AB
AB
10
Priyanka Joshi
B.Com.
45
A
11
Bhoomi Badmaliya
B.A.
43
B+
12
Bavika Nagar
B.Ed.
44
B+
13
Bhavna Kalola
S.S.C.
AB
AB
14
Bhakti Vyas
B.Com.
44
B+
15
Manisha Vyas
B.A.
39
B
16
Jalpa Pandya
M.Com
AB
AB
17
Kinjal Vyas
M.Com
AB
AB
18
Jayshree Vaghasiya
L.L.B
46
A
19
Heena Meghani
S.S.C.
45
A
20
Dharmi Mehta
B.B.A.
45
A
21
Twinkal Mehta
B.Com.
42
B+
22
Kashmira Gohil
S.S.C.
42
B+
23
Minaxiba Zala
M.A.
38
B
24
Ritaba Zala
S.S.C.
42
B+
25
Nita Solanki
B.A.
25
C

  2 comments:

  1. very nice work for all this banking self training workshop.

    ReplyDelete
  2. many thank from all of banking self training.

    ReplyDelete