Tushar Sumera
આજે ધો.૧૦નું પરિણામ
જાહેર થયું છે. ત્યારે આપ સૌ સમક્ષ એક પ્રેરક સત્ય ઘટના રજુ કરું છું. જે નબળા પરિણામ વાળા
વિદ્યાર્થીઓ અને એમના વાલીઓની હતાશા દૂર કરીને હિંમત આપશે.
રાજકોટની ચૌધરી
હાઇસ્કુલ (સરકારી શાળા)માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ધો.૧૦ની બોર્ડની પરીક્ષા
આપી. પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે ઉચ્ચ...